Divya Bhaskar

Home » National News » Latest News » National » Minor boy allegedly tortured by Moulavi in Baramulla|મદરેસામાં 8 વર્ષના બાળકને ઊંધો લટકાવી માર્યા ડંડા

મદરેસામાં 8 વર્ષના બાળકને ઊંધો લટકાવી માર્યા ડંડા, મૌલવીનો વાયરલ થયો વીડિયો

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 03:31 PM

વાયરલ વીડિયો જોઈ સફાળી જાગી હતી પોલીસ, આ રીતે શોધીને પકડ્યો આરોપી

  • વીડિયો: આજકાલ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક આઠ વર્ષના બાળકને ઊંધો લટકાવીને તેના પાછળના ભાગમાં ક્રૂર રીતે ડંડાના ફટકા મારવામાં આવે છે. તે વીડિયોમાં જોવા મળતા પહેરવેશ પરથી અનુમાન લગાવી જ શકાય કે તે વીડિયો કાશ્મીરનો હશે. વાયરલ થયા બાદ આ જ શંકાના આધારે કાશ્મીર પોલીસ પણ હરકતમાં આવી હતી અને તેમણે શોધી લીધું હતું કે આ વીડિયો કાશ્મીરના બારામુલાના એક મદરેસાનો છે. વધુ તપાસ કરતાં તેમણે મુશ્તાક અહેમદ નામના મૌલવીની આ બાળકને મારવાના કેસમાં ધરપકડ પણ કરી લીઘી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending