ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Man dies after suffering cardiac arrest during live dance performance in Rajasthan

    યુવકને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, રોમેન્ટિક ગીત પર પર્ફોમ કરતાં આવ્યું મોત

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 04:23 PM IST

    એક લગ્નમાં પતિ-પત્ની રોમેન્ટિક સોંગ પર લાઈવ પર્ફોમન્સ આપી રહ્યા હતા તે દરમિયાન જ યુવકને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાર્ડિયાક અરેસ્ટથી થયું યુવકનું મોત

      બાડમેર: અહીં એક યુવકનું લગ્ન સમારોહમાં એક ગીત પર ડાન્સ કરતા અચાનક મોત થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. લગ્ન સમારોહમાં યુવક તેની પત્ની સાથે પ્રસિદ્ધ ફિલ્મ ડિડિએલજેના ગીત 'તેરી બાહોમે મર જાયે હમ' પર પર્ફોમ કરી રહ્યો હતો તે દરમિયાન જ તેને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું હતું.

      ગીત પર ડાન્સ કરતા જ હંમેશા માટે છૂટા પડી ગયા પતિ-પત્ની

      રાજસ્થાનના બાડમેરમાં લગ્ન સમારોહમાં એક યુવા દંપતિ ડિડિએલજેના ગીત તેરી બાહોમે મર જાયે હમ ગીત પર ડાન્સ કરતા હતા. તે દરમિયાન જ્યારે આ લાઈન આવી ત્યારે જ અચાનક યુવક ઢળી પડ્યો હતો. થોડી વાર માટે યુવતીને લાગ્યું કે તેનો પતિ ગીતના ડાન્સમાં કોઈ ભાગ રૂપે આવુ વર્તન કરી રહ્યો છે. પરંતુ અમુક ક્ષણો પછી પણ જ્યારે તે ન ઉઠ્યો ત્યારે તેણે તેના પતિનો હાથ ખેંચીને તેને ઉભો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ થોડી જ મીનિટોમાં તેને ખબર પડી ગઈ કે તેનો પતિ તેને હંમેશા માટે છોડીને જતો રહ્યો હતો.

    • ગીત પર પર્ફોમન્સ કરતાં જ થયું મોત
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગીત પર પર્ફોમન્સ કરતાં જ થયું મોત

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Man dies after suffering cardiac arrest during live dance performance in Rajasthan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `