ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» સ્યૂસાઈડ કરવા વીજપોલ પર ચડ્યો યુવાન, વાયર અડતાં જ થયો ભડકો | Man climbs electricity pole before being lethally electrocuted

    VIDEO : સ્યૂસાઈડ કરવા વીજપોલ પર ચડ્યો યુવાન, વાયર અડતાં જ થયો ભડકો

    divyabhaskar.com | Last Modified - May 31, 2018, 07:37 PM IST

    આત્મહત્યા કરવાના ઈરાદે થાંભલે ચડેલા યુવાનને વાયર અડી જતાં સળગીને નીચે પટકાયો
    • VIDEO : સ્યૂસાઈડ કરવા વીજપોલ પર ચડ્યો યુવાન, વાયર અડતાં જ થયો ભડકો
      સોશિયલ મીડિયા પર એક સુસાઈડ કરતા વ્યકિતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક હાઇટેન્શન લાઇનના પોલ પર ચઢી જાય છે. આ યુવક આત્મહત્યાના ઈરાદે પોલ પર ચઢ્યો હતો. જેવો તે વાયરને સ્પર્શ કરે છે તરત જ ભડાકા સાથે તે પોલ પરથી નીચે પટકાય છે. આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈપણ માહિતી મળી શકી નથી, પરંતુ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સ્યૂસાઈડ કરવા વીજપોલ પર ચડ્યો યુવાન, વાયર અડતાં જ થયો ભડકો | Man climbs electricity pole before being lethally electrocuted
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `