Divya Bhaskar

Home » National News » Latest News » National » Lucknow Student Makes Water Bike live demo|

આવી ગઈ પાણીથી ચાલતી બાઈક, આ રહ્યો Live ડેમો પણ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 02:58 PM

લખનૌની તિરુપતિ કોલેજ ઓફ એન્જીનીયરીંગના સ્ટુડેંટ્સની આ બાઈકને વખાણી અખિલેશ યાદવે પણ

  • એકબાજુ જ્યાં પેટ્રોલના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે આ સમાચાર સાંભળીને જ રાહત થઈ જશે. લખનૌની તિરુપતિ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ પાણીથી ચાલતી બાઈક બનાવી હતી. તેમણે યુપીના પૂર્વ સીએમ એવા અખિલેશ યાદવને પણ આનો લાઈવ ડેમો આપ્યો હતો, તેમની આ શોધથી અખિલેશ પણ પ્રસન્ન થયા હતા અને શુભેચ્છાઓની સાથે સાથે જ પ્રમાણપત્ર પણ આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending