ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Love Marriage in Banaras Hospital|

    હોસ્પિટલમાં મરણપથારીએ પડેલ પિતાએ દીકરીને બોલાવી બૉયફ્રેન્ડ સાથે, બાદમાં કર્યું આવું

    DIvyabhaskar.co.in | Last Modified - May 30, 2018, 06:29 PM IST

    કભી ખુશી કભી ગમની વચ્ચે જ દવાખાનામાં સર્જાયો આવો ડ્રામા
    • હોસ્પિટલમાં મરણપથારીએ પડેલ પિતાએ દીકરીને બોલાવી બૉયફ્રેન્ડ સાથે, બાદમાં કર્યું આવું
      સામાન્ય રીતે આપણો સમાજ હજુ પણ લગ્ન તો સમાજમાં જ થાય તેવી આશા રાખતો હોય છે. શું તમે ક્યારેય કલ્પના કરી છે ખરી કે કોઈ મરણપથારીએ પડેલ બાપને જ્યારે જાણ થાય કે તેની દીકરી કોઈને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માગે છે, શું હોઈ શકે તે બાપની ચિંતા? આજે અમે તમને એક એવી હોસ્પિટલ અને એવા દર્દીની વાત કરીશું જેણે દુનિયાની જોવાની દ્રષ્ટિ જ બદલી નાંખી હતી.આ આખી ઘટના છે વારાણસીની, જોઈ લો શું હતો આખો મામલો એ ઉપરના વીડિયોમાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Love Marriage in Banaras Hospital|
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `