ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બે બાઈક સવારે એક મહિલાની ચેઈન લૂંટી લીધી| Loot with woman, crime in Varanasi

  પત્નીના ગળા ઉપર રિવોલ્વર જોઈને બદમાશો આગળ કરગરવા લાગ્યો પતિ

  divyabhaskar.com | Last Modified - Jun 15, 2018, 02:38 PM IST

  વારાણીસમાં ભીડવાળા શ્રીનગર કોલોની રોડ પર બે બાઈક સવારે એક મહિલાની ચેઈન લૂંટી લીધી હતી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   વારાણસી: અહીંના ભીડવાળા વિસ્તાર લક્સા પોલીસ સ્ટેશનના શ્રીનગર કોલોની રસ્તા પર બે બાઈક સવાર લૂંટારાએ એક મહિલાની ચેઈન લૂંટી લીધી હતી. બંને બદમાશો પાસે રિવોલ્વોર હતી. જ્યારે મહિલાનો પતિ અને અન્ય લોકો મહિલાને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે બદમાશોએ તેમને રિવોલ્વોર બતાવીને દૂર રહેવા કહ્યું હતું. આ ઘટનાથી મહિલા એટલી ડરી ગઈ હતી કે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી નહતી. જોકે પોલીસનું કહેવું છે કે, તેઓ સીસીટીવી ફૂટેજના આધારે જાતે જ આ કેસની તપાસ કરશે.

   - રંગવર્ષા કપડાના શો-રૂમની બહાર મંગળવારે સાંજે બાઈક પર આવેલા બદમાશો રિવોલ્વોરની અણીએ મહિલાની ચેઈન લૂંટી લીધી હતી. SP સિટી દિનેશ સિંહે જણાવ્યું કે, આ મહિલા સોનભદ્રમાં રહેતી હતી. તે તેના પતિ સાથે કોઈ ડોક્ટરને મળવા માટે અહીં આવી હતી. મહિલાએ આ લૂંટ વિશે કોઈ ફરિયાદ નથી નોંધાવી. તેમ છતા પોલીસે જણાવ્યું કે, તેઓ આ કેસમાં તપાસ કરશે.

   બદમાશોએ ધમકાવ્યા

   - બંને બદમાશ પહેલાંથી આ જગ્યા પર આવીને ઊભા હતા. જ્યારે મહિલા તેમની નજીક પહોંચી ત્યારે એક યુવકે બાઈક પરથી ઉતરીને મહિલાના ગળા ઉપર રિવોલ્વોર રાખી દીધી હતી. જ્યારે મહિલાનો પતિ તેને બચાવવા આવ્યો ત્યારે બીજો બાઈક સવાર પણ ત્યાં આવીને તેને ધમકાવા લાગ્યો હતો.
   - લૂંટારાઓના આવા વર્તનથી ડરેલા દુકાનદારોએ તેમનું નામ પણ જણાવ્યું નહતું. એક બદમાશ નશામાં હતો.
   - આ પહેલાં 5 જૂનના રોજ લોહણી ગલી પાસે ચંદા દેવી નામની મહિલાની ચેઈન લૂંટવામાં આવી હતી. જ્યારે 25 દિવસ પહેલાં ભોરમાં પણ આવી જ એક ઘટના બની હતી.આ વિસ્તારના લોકો બદમાશોને ઓળખે છે. પરંતુ બદમાશોના ડરના કારણે તેઓ પોલીસને તેમના નામ આપતા ખચકાય છે.

   આ પણ વાંચો: 2 વર્ષ પીડા સહન કર્યા પછી ખબર પડી, મહિલાના પેટમાં હતો અડધા મીટરનો રૂમાલ

  • બે બાઈક સવારે મહિલાની ચેઈન લૂંટી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે બાઈક સવારે મહિલાની ચેઈન લૂંટી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બે બાઈક સવારે એક મહિલાની ચેઈન લૂંટી લીધી| Loot with woman, crime in Varanasi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `