મહિલાને રિવોલ્વર બતાવી કરી લૂંટી, પતિ બચાવવા આવતાં આપી મર્ડરની ધમકી

ખુલ્લેઆમ આ રીતે બંદૂકની અણીએ મહિલા સામે ચલાવી લૂંટ, જુઓ વીડિયો

DivyaBhaskar.com | Updated - Jun 13, 2018, 09:09 PM
loot with woman Crime in Uttar Pradesh
વારાણસી, યૂપીઃ વારાણસીમાં ધોળા દિવસે લૂંટની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા છે. આ વીડિયોમાં બે લૂંટારા બાઇક પર આવે છે અને રસ્તે જતી મહિલાને રોકે છે. મહિલાને રોકી તેને રિવોલ્વર બતાવી ચેન લૂંટી લે છે. આ જોતાં ત્યાં જ મહિલાનો પતિ બચાવવા આવ્યો અને તેને લૂંટારાઓએ તેને રિવોલ્વર બતાવી ડરાવ્યો હતો.

X
loot with woman Crime in Uttar Pradesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App