Divya Bhaskar

Home » National News » Latest News » National » ગેસ સિલિન્ડર ફાટતા ઢાબાના થયા આ હાલ, જુઓ વીડિયો | Live LPG Cylinder explosion at local restaurant in Chandigarh

ગેસ સિલિન્ડર ફાટતા ઢાબાના થયા આ હાલ, જુઓ વીડિયો

Divyabhaskar.com | Updated - May 14, 2018, 05:44 PM

વહેલી પરોઢે ઢાબાની અંદર રાખેલા બે સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા હતા

  • શુક્રવારના રોજ ચંદીગઢના હલ્લો માજરા વિસ્તારમાં આવેલા એક લોકલ ઢાબામાં ગેસ સિલિન્ડર ફાટતા જોરાદાર વિસ્ફોટ થયો હતો. વહેલી પરોઢે ઢાબાની અંદર રાખેલા બે સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા હતા. અચાનક થયેલા વિસ્ફોટને કારણે નજીકમાં ઊભેલા પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વિસ્ફોટ સમયે ઢાબામાં કોઈ હાજર ન હતું. શોર્ટ સર્કિટને કારણે વિસ્ફોટ થયાનું અનુમાન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending