Home » National News » Latest News » National » lady-teacher declared herself goddess in uttar pradesh|આ શિક્ષિકા લગાવે છે ભૂત-પ્રેતોનો દરબાર,

આ શિક્ષિકા લગાવે છે ભૂત-પ્રેતોનો દરબાર, પતિ પણ માનવા લાગ્યો માતાજી

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 05:45 PM

માતાજી બનીને આ શિક્ષિકા કરે રાધે માની નકલ, પોતાને કહે દુર્ગા અવતાર

  • આસ્થા અને અંધશ્રદ્ધામાં નજીવો જ તફાવત છે જો તમે સહેજ પણ ચૂક્યા તો સમજો કે અંધશ્રદ્ધા તરફ પ્રયાણ થઈ ગયું છે. આજે અમે આવી જ એક અંધશ્રદ્ધાની વાત એટલે કે ભ્રામક ઘટના જોવા મળી છે,ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલા દેવરિયામાં એમ શિક્ષિકાએ પોતે દેવી હોવાનો દાવો કર્યો હતો અને લોકોનો વળગાડ પણ દૂર કરવાની વાત કરી હતી. વાત એવી ફેલાઈ હતી કે થોડાક સમયમાં આ માસ્તરાણી લોકોમાં માતાજી તરીકે જાણીતા થયા હતા, અત્યારે ત્યાં એક મંદિર પણ બની ગયું છે. આ આખા મામલામાં પોલીસ પણ કોણ જાણે કેમ ચુપકીદી સાધીને બેઠી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ