મોપેડ ચલાવતા પડી ગઈ 3 મહિલા પોલીસકર્મી અને પછી થયો ડ્રામા

મદદ કરવા ગયો રિક્ષા ડ્રાઈવર અને મહિલા પોલીસે કર્યું આવું

DivyaBhaskar.com | Updated - Jun 08, 2018, 05:00 PM
beating auto driver by Lady Police

રાયગઢ, છત્તીસગઢઃ નર્મદાપારામાં મોપેડ પર જઈ રહેલી ત્રણ મહિલા RPF પોલીસકર્મી સ્લિપ થતાં પડી ગઈ હતી. આ ઘટના જોઈ એક રિક્ષાચાલક તેમને બચાવવા પહોંચ્યો. જોકે, રિક્ષાચાલકનો આભાર માનવાની જગ્યાએ આ મહિલા પોલીસે તેને માર માર્યો. આ મહિલાએ રિક્ષાચાલક પર આરોપ નાખ્યો કે તેને રિક્ષાથી કટ મારી એટલે આ ઘટના થઈ.

બુલેટ ટ્રેનની સ્પીડથી પણ વધુ ઝડપે ટાઈપ કરે છે આ 'ટાઈપિસ્ટ' દાદી

X
beating auto driver by Lady Police
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App