Divya Bhaskar

Home » National News » Latest News » National » kinnar protest on road caught on camera in mohali chandigarh|અચાનક કિન્નરોએ જાહેરમાં ઉતાર્યાં કપડાં,

અચાનક કિન્નરોએ જાહેરમાં ઉતાર્યાં કપડાં, કોઈએ ગાડી પર તો કોઈએ કેમેરા સામે પાડી તાળીઓ

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 03:19 PM

કિન્નરોની આવી હરકતથી સામાન્ય પબ્લિકની સાથોસાથ પોલીસ પણ મૂકાઈ ગઈ શરમમાં

  • વીડિયો: ચંદીગઢના મોહાલીનું આ દ્રશ્ય જોઈને એક સામાન્ય નાગરિકનું માથું ચોક્કસ શરમથી ઝૂકી જ જાય. ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર જ આ આખો ઘટનાક્રમ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓ તથા રાહદારીઓ પાસે બળજબરી પૈસા વસૂલવા મામલે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ પકડી લીધું હતું. આ આખો નાટકીય ઘટનાક્રમ સમય જતાં જ વધુ ઉગ્ર બન્યો હતો. યુવકોએ કિન્નરો પર આ રીતે ગેરકાયદે પૈસા ઉઘરાવવાનો આક્ષેપ કરીને બબાલ કરી હતી. તો સામે પક્ષે કિન્નરો આવા આક્ષેપના વિરોધમાં જ રોડ પર ઉતર્યા હતા અને તેમણે યુવકો સામે એવો આક્ષેપ કર્યો હતો કે આ યુવકોએ તેમની પર રૅપનો પ્રયાસ કર્યો હતો. કિન્નરોએ અર્ધનગ્ન હાલતમાં રોડ પર કરેલા આવા કારનામાથી પોલીસ પણ શરમમાં મૂકાઈ હતી, સાથે જ માંડ માંડ આ આખો કેસ થાળે પાડવામાં ડીએસપીને પણ પરસેવો આવી ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending