ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Pankaj Gupta, District Treasurer of Lohardaga BJP was shot dead

  લોકો દેખતા રહ્યા અને તેઓ માથા અને છાતીમાં મારતા રહ્યા ગોળી, CCTVમાં કેદ થયું મર્ડર

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 04:04 PM IST

  પિસ્કા રેલવે ક્રોસિંગ નજીક ગોળી મારીને લોહરદગા બીજેપીના જિલ્લા કોષાધ્યક્ષ પંકજ ગુપ્તાની હત્યા કરી દેવામાં આવી છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

   રાંચી: નગડી પોલીસ સ્ટેશનના પિસ્તા રેલવે ક્રોસિંગ પાસે લોહરદગા બીજેપીના જિલ્લા કોષાધ્યક્ષ પંકજ ગુપ્તાની હત્યા કરી દેવામાં આવી છે. બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ પંકજ ગુપ્તાને ગોળી મારી દીધી હતી. તેઓ ગોળી મારીને ભાગી ગયા હતા પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ રસ્તો જામ કરીને ઘટનાનો વિરોધ કર્યો હતો. પોલીસે ઘણાં સમજાવ્યા પછી તેઓ રસ્તાપરથી હટ્યા હતા.

   ચા પી રહ્યા હતા દુકાન પર

   - પંકજ ગુપ્તાએ પિસ્કા નગરીમાં જમીન લઈ રાખી છે. છેલ્લા ત્રણ દિવસોથી તેઓ અહીં જમીનની વાડ કરાવવા માટે આવી રહ્યા હતા. રવિવારે પણ તેઓ એક ટ્રેનમાંથી ઉતરીને અહીં એક દુકાનમાં ચા પીવા માટે આવ્યા હતા.
   - આ દરમિયાન બે બાઈક સવાર લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે પંકજને પાછળથી ગોળી મારી દીધી હતી. આરોપીઓમાંથી એક વ્યક્તિએ હેલમેટ પહેરીને રાખી હતી.
   - ગોળી વાગતા જ પંકજ જમીન પર પડી ગયો હતો. ત્યારપછી હેલમેટ પહેરેલા યુવકે તેને 3 ગોળી મારી હતી જેમાંથી 2 તેને વાગી હતી.
   - ઘટના પછી બાઈક સવાર બંને આરોપી ભાગી ગયા હતા. પોલીસ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને શોધી રહ્યા છે.

   પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે

   - સ્થાનિક લોકોએ તુરંત ઘટનાની માહિતી પોલીસને આપી હતી. પોલીસે ઘટના સ્થળપર પહોંચીને તપાસ શરૂ કરી પરંતુ તે દરમિયાન લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો હતો.
   - ગુસ્સે થયેલા સ્થાનિક લોકોએ રસ્તો રોકી લીધો હતો અને તેમણે પોલીસ ઈનચાર્જ અને ડીએસપીને હટાવવાની માગણી કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે આવી ગયા હતા.
   - ઘટના સ્થળે પહોચેલી પોલીસે લોકોને ખૂબ સમજાવ્યા અને ત્યારપછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

   CMએ કહ્યું- આરોપીઓની તુરંત ધરપકડ કરો

   - લોહરદગા જિલ્લા ભાજપા કોષાધ્યક્ષ પંકજ ગુપ્તાની હત્યા વિશે મુખ્યમંત્રી રઘુવર દાસે શોક વ્યક્ત કરતા ડીજીપીને આદેશ આપ્યો હતો કે હત્યારાઓની તુરંત ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે રાંચીના એસએસપીને ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી. સીએમએ કહ્યું હતુ કે, દુખની આ ઘડીમાં ભાજપ પરિવાર તેમના પરિવારજનો સાથે છે. પાર્ટી દરેક સ્તરે તેમના પરિવારની મદદ કરશે.

   આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો

  • બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ પંકજ ગુપ્તાને ગોળી મારી દીધી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ પંકજ ગુપ્તાને ગોળી મારી દીધી

  • ગોળી વાગતા જ પંકજ જમીન પર પડી ગયા હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોળી વાગતા જ પંકજ જમીન પર પડી ગયા હતા

  • લોહરદગા બીજેપીના જિલ્લા કોષાધ્યક્ષ પંકજ ગુપ્તાની હત્યા કરી દેવામાં આવી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોહરદગા બીજેપીના જિલ્લા કોષાધ્યક્ષ પંકજ ગુપ્તાની હત્યા કરી દેવામાં આવી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pankaj Gupta, District Treasurer of Lohardaga BJP was shot dead
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `