ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» હત્યાનો હચમચાવી દે તેવો વીડિયો| Live Murder Video viral on Social Media

    હત્યાનો હચમચાવી દે તેવો વીડિયો, પોલીસ પણ જોઈને ચોંકી- તમે જોયો?

    divyabhaskar.com | Last Modified - May 02, 2018, 10:29 AM IST

    48 સેકન્ડનો આ વીડિયો હચમચાવી દે તેવો છે, તેમાં ગણતરીની સેકન્ડોમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં હત્યાનો એક હચમચાવી દે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં ધારદાર હથિયાર અને કુલ્હાડીથી એક યુવકની ધોલા દિવસે જાહેરમાં હત્યા કરવામાં આી છે. એક પરિવારે મૃત યુવકને તેમનો દીકરો ગણાવ્યો છે. જે ત્રણ મહિના પહેલાં ગાયબ થઈ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મૃતક યુવકના પરિવારજનો પોલીસ અને પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. આ દરમિયાન પોલીસ પાસે પણ તે હત્યાનો વીડિયો પહોંચ્યો છે જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ છે.

      ધારદાર હથિયારથી યુવક પર કરાયો હુમલો

      - આ વાયરલ વીડિયોમાં યુવકની નિર્દય રીતે હત્યા કરવામાં આવી રહી છે. એક વ્યક્તિ પર ત્રણ ચાર લોકો ધારદાર હથિયારથી હુમલો કરી રહ્યા છે. એક આરોપી કુલ્હાથી હુમલો કરી રહ્યો છે જ્યારે અન્ય એક આરોપી તલવારથી અને ત્રીજો આરોપી રોડથી યુવક પર હુમલો કરી રહ્યા છે. જમીન પર લોહીથી લથબથ યુવક સતત ચીસો પાડી રહ્યો છે પરંતુ ત્રણમાંથી કોઈ એક આરોપી પણ તેની દયા ખાતા નથી.
      - યુવકની હાલત જોઈને પણ આરોપીઓના હાથ નથી રોકાતા અને તેઓ સતત ધારદાર હથિયારથી યુવક પર હુમલો કરી રહ્યા છે. હથિયારથી હુમલો કર્યા પછી પણ તેમનું મન ન ભરાયું તો તેમાંથી એક આરોપીએ પથ્થર લઈને પણ તે યુવકના માથા ઉપર હુમલો કર્યો હતો. 48 સેકન્ડનો આ વીડિયો હચમચાવી દે તેવો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આરોપીઓએ માત્ર 48 સેકન્ડમાં જ યુવકની હત્યા કરી દીધી હતી.

      વાયરલ થતા વીડિયો આવ્યો પરિવાર પાસે

      - આ વીડિયો ક્યારનો છે તે કોઈને નથી ખબર પરંતુ તે સતત વાયરલ થઈ રહ્યો છે. આ જ રીતે આઝમગઢમાં રહેતી એક વ્યક્તિએ આ વીડિયો સંભલમાં રહેતા એક યુવકને મોકલ્યો હતો અને કે યુવક મૃતકનો ભાઈ જ હતો. વીડિયો જોતા જ ઘરમાં હોબાળો થઈ ગયો હતો. પરિવારજનો તુરંત તેમના 3 મહિના પહેલાં ગુમ થયેલા દીકરાને ઓળખી ગયા હતા.
      - આ વીડિયોમાં એવુ પણ લખવામાં આવ્યું હતું કે, પીએમ મોદી રાજમાં કાયદાનું કોઈ કામ નથી. તેથી આ વીડિયો વધુને વધુ શેર કરીને મોદીના મંત્રીઓ સુધી પહોંચાડો. વીડિયો મળતાં જ પરિવાર પોલીસ પાસે પહોંચ્યા હતા. વીડિયો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
      - પરિવારે પોલીસને જણાવ્યું કે, આ મૃતક છોકરાનું નામ અજબ સિંહ છે અને તે દિલ્હીમાં નોકરી કરવા માટે ગયો હતો. ત્યાંથી તે અચાનક ગાયબ થઈ ગયો હતો. પોલીસે પરિવારપાસેથી માહિતી મેળવીને હવે તપાસ શરૂ કરી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો અને વીડિયો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હત્યાનો હચમચાવી દે તેવો વીડિયો| Live Murder Video viral on Social Media
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top