Divya Bhaskar

Home » National News » Latest News » National » hike in Oil price: Is it true that PM Modi has paid 43, 000 crore to Iran|શું 43000 કરોડના દેવાના કારણે મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ? આ છે વાયરલ મેસેજનું સત્ય

શું 43000 કરોડના દેવાના કારણે મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ? આ છે વાયરલ મેસેજનું સત્ય

Divyabhaskar.com | Updated - May 28, 2018, 06:49 PM

દાવો કરવામાં આવે છે કે અગાઉની સરકારનું જે દેવું હતું તે હાલની મોદી સરકાર કરે છે ચૂકતે.

  • આજે દરેક વ્યક્તિ વધતી જતી મોંઘવારી અને સાથો સાથ જ આસમાને આંબેલા પેટ્રોલ ડીઝલના ભાવ સામે બળાપો કાઢી રહ્યો છે. ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેને આ ભાવ વધારાની અસર ના થાય. આજ કારણે થોડા કેટલાક દિવસથી આના અનુસંધાને કેટલાક મેસેજ અને વીડિયો પણ વાયરલ થવા લાગ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે અગાઉની સરકારનું જે દેવું હતું તે હાલની મોદી સરકાર ચૂકતે કરી રહી છે જેના કારણે જ આ ભાવ વધી રહ્યા છે.જોઈ લો તો આ 43000 કરોડના દેવાવાળા મેસેજ અને તેની હકીકત પણ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending