Divya Bhaskar

Home » National News » Latest News » National » Harsh Firing In Victory Procession Of HistorySheeter BAHUBALI|જેલમાંથી છૂટતાં જ હિસ્ટ્રીશીટરે આપી પોલીસને ખુલ્લી ચેલેન્જ,

જેલમાંથી છૂટતાં જ હિસ્ટ્રીશીટરે આપી પોલીસને ખુલ્લી ચેલેન્જ, હવામાં ગોળીઓની રમઝટ

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 04:07 PM

જેલમાંથી બહાર નીકળતાં આરોપીએ આપી યુપી પોલીસને ચેલેંજ, સફારી ગાડીમાં રેલી નીકાળીને કર્યું અંધાધૂંધ ફાયરિંગ

  • વીડિયો: આ આખો ઘટનાક્રમ ઉત્તરપ્રદેશના અલ્હાબાદનો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ખુલ્લેઆમ રોડ પર ડરનો માહોલ પેદા થયો હતો. પૂર્વ વિદ્યાર્થીનેતા અને હિસ્ટ્રીશીટર એવા અભિષેક સિંહના જેલમાંથી બહાર આવવાની ખુશીમાં જાહેરમાં જ ગાડીઓનો કાફલો નીકળ્યો હતો અને અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને ઉત્તરપ્રદેશ પોલીસને પણ ચેલેંજ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending