Home » National News » Latest News » National » Goa shocking news couple was abused on beach |ગોવાના બીચ પર પ્રેમી યુગલનાં ઉતરાવ્યાં કપડાં,કર્યો યુવતી પર ગેંગરેપ!

ગોવાના બીચ પર પ્રેમી યુગલનાં ઉતરાવ્યાં કપડાં, કર્યો યુવતી પર ગેંગરેપ! બનાવ્યો વીડિયો

Divyabhaskar.com | Updated - May 27, 2018, 04:06 PM

શું મહિલાઓ હવે પોતાના અંગત મિત્રો સાથે હોવા છતાં પણ સલામત નથી?

  • આ ઘટના વિશે સાંભળીને જ તમારું કાળજું કાંપી ઉઠશે, શું કોઈ વ્યકિત ખાસ તો મહિલા હવે પોતાના અંગત લોકો સાથે પણ સુરક્ષિત નથી? ગોવાની એક શરમજનક ઘટના બહાર આવી છે જેમાં ત્રણ નરાધમોએ એક પ્રેમી યુગલ સાથે અભદ્ર હરકતો કરી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. દ. ગોવાના સમુદ્રકાંઠે બોયફ્રેન્ડની સામે જ ત્રણ શખ્સોએ છોકરીનો ગેંગરેપ કર્યો. આ ત્રણેય બળાત્કારીઓ ઈન્દોરના વતની હોવાનું પણ બહાર આવ્યું છે. અગાઉ આ વર્ષે જ ગોવાના બીચ પર એક વિદેશી યુવતીનો રેપ થયો હતો ત્યારે ફરી આવી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ