ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Girl from Murarabad in Uttarpradesh want to marry with her cousin brother|પોતાના ભાઈ સાથે જ કરવા છે આ યુવતીને લગ્ન, આ કારણે ભર્યું આવું પગલું

    પોતાના ભાઈ સાથે જ કરવા છે આ યુવતીને લગ્ન, આ કારણે ભર્યું આવું પગલું

    Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 06:02 PM IST

    યુવતીના આક્ષેપ બાદ પણ કોઈએ નહોતી કરી મદદ અંતે તે મદદ માટે પહોંચી પોલીસ પાસે
    • પોતાના ભાઈ સાથે જ કરવા છે આ યુવતીને લગ્ન, આ કારણે ભર્યું આવું પગલું

      આ આખી ઘટના યુ.પી.ના મુરાદાબાદની છે જેમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો હતો. અહીં એક યુવક યુવતી લગભગ છ વર્ષ સુધી એકબીજા સાથે સંબંધો બનાવે છે. જો કે ચોંકાવનારી વાત એ હતી કે આ બંને માસીયાઈ ભાઈ બહેન હતાં. તે યુવતીના ભાઈએ તેને લગ્નની લાલચ આપીને આટલા વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જો કે જ્યારે યુવતીને જાણ થઈ કે યુવકના લગ્ન થઈ રહ્યા છે ત્યારે તેણે ત્યાં જઈને હંગામો પણ કર્યો હતો. આ આખો મામલો ત્યારે જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યારે યુવતીના પક્ષમાં કોઈ આવ્યું નહોતું અને એકલી પડી ગયેલી યુવતીએ સામેથી જ ન્યાય માટે પોલીસ પાસે ગુહાર લગાવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Girl from Murarabad in Uttarpradesh want to marry with her cousin brother|પોતાના ભાઈ સાથે જ કરવા છે આ યુવતીને લગ્ન, આ કારણે ભર્યું આવું પગલું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top