NEETની પરીક્ષામાં ફેલ થતાં હૈદરાબાદની યુવતી 10માં માળેથી કૂદી ગઈ

DivyaBhaskar.com

Jun 07, 2018, 07:22 PM IST
girl dies after falling from 10th floor of building
હૈદરાબાદઃ અહીં એક યુવતીએ નીટની પરિક્ષામાં ફેલ થતાં આત્મહત્યા કર્યાંની ઘટના સામે આવી છે. તેલંગાણા પોલીસના જણાવ્યા મુજબ, 18 વર્ષની જસલીન પરિક્ષામાં ફેલ થતા તણાવમાં હતી. જસલીન મૂળ કાચીગુડાની રહેવાસી હતી. પોલીસને હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું કે જસલીન સવારે 10.30એ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ તે બિલ્ડિંગના પગથિયા ચઢી 10મા માળે પહોંચી. જ્યારે તે બિલ્ડિંગના ધાબા પર પહોંચી ત્યારે લોકોએ તેને કૂદતા રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે માની નહીં.

X
girl dies after falling from 10th floor of building
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી