Home » National News » Latest News » National » દહેજ માટે સાસરીવાળાએ વહુને બંધક બનાવી કર્યુ આવુ | five month pregnant wife tied with wire

દહેજ માટે સાસરીવાળાએ વહુને બંધક બનાવી કર્યુ આવુ

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 09:35 PM

સાસરી વાળાએ નવવિવાહિતને 48 કલાક સુધી ગોંધી રાખી, પોલીસે દરવાજો તોડીને છોડાવી

  • દિલ્હીની નજીક નોઈડામાં દહેજ માટે એક નવવિવાહિતને બંધક બનાવવાનું ઘટના સામે આવી છે. દહેઝ માટે લાલચી સાસરીવાળાએ પોતાની ગર્ભવતી વહુને 48 કલાક સુધી એક રૂમમાં બંધ રાખી હતી. પીડિતાના ઘરવાળાઓની ફરિયાદ પર પોલીસે નવવિવાહિતને કેદમાંથી આઝાદ કરી હતી. પોલીસે સાસુ-સસરા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending