બે બાઇકનું ઍક્સિડન્ટ થતા લાગી ભીષણ આગ, માતા-પુત્ર સહિત 3 લોકો ભડથું

DivyaBhaskar.com

Jun 15, 2018, 09:20 AM IST
Fire in 2 bike after accident 3 death
બસ્તી, યૂપીઃ બસ્તી જિલ્લાના દુબોલિયાના કસેલા બાબૂ ગામના રોડ પર બે બાઇકનું એક્સિડન્ટ થયાની ઘટના સામે આવી છે. એક બાઇક ચાલક બાઇક પર ડિઝલ ભરેલું ડ્રમ લઈને આવી રહ્યો હતો. ત્યારે સામે આવી રહેલાં બીજા બાઇક સાથે એક્સિડન્ટ થતાં આ દુર્ધટના સર્જાઈ હતી. આ એક્સિડન્ટમાં બંને બાઇકમાં ડિઝલ ભરેલા ડ્રમને કારણે ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

X
Fire in 2 bike after accident 3 death
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી