ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Father celebrated failure of his sun in madhya pradesh|દીકરો નાપાસ થયો તો પિતાએ વહેંચી મિઠાઈ

    દીકરો નાપાસ થયો તો પિતાએ વહેંચી મિઠાઈ, કારણ જાણી થઈ જશો તમે ખુશ

    Divyabhaskar.com | Last Modified - May 16, 2018, 07:57 PM IST

    પુત્ર થયો ચાર ચાર વિષયમાં ફેલ, પરીક્ષાનું પરિણામ જોઈને પિતાએ મનાવ્યો ઉત્સવ
    • દીકરો નાપાસ થયો તો પિતાએ વહેંચી મિઠાઈ, કારણ જાણી થઈ જશો તમે ખુશ

      મધ્યપ્રદેશના આ પિતાએ એક અલગ જ ઉદાહરણ દુનિયા સામે રજૂ કર્યું છે, રાજ્યની દસમા અને બારમાની પરીક્ષાનું પરિણામ આવતાં જ સંતાનો અને તેમના માંબાપની ચિંતામાં વધારો થયો જ છે. તેવામાં એક વ્યક્તિએ પોતાના સંતાનનું પરિણામ જોઈને નિરાશ થવાના બદલે કે પછી તેને ઠપકો આપવાના બદલે સાંજે જ ઉત્સવ ઉજવી નાખ્યો હતો. વાત જાણે એમ હતી કે તેમનું સંતાન એક, બે નહીં પણ ચાર વિષયમાં ફેલ થયું હતું. જો કે દરેક વાલીએ પણ આ વાત હકારત્મક લેવી જોઈએ કેમ કે તેના પિતાએ આ ઉત્સવ પોતાનું સંતાન આત્મહત્યા ના કરે કે પછી કોઈ અજુગતું પગલું ના ભરે તે માટે ઉજવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Father celebrated failure of his sun in madhya pradesh|દીકરો નાપાસ થયો તો પિતાએ વહેંચી મિઠાઈ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top