Divya Bhaskar

Home » National News » Latest News » National » PM મોદીની ફિટનેસ ચેલેન્જની કોપી કરી છવાયો આ યુવાન | fan of pm narendra modi made copy video of narendra modis fitness challenge

PM મોદીની ફિટનેસ ચેલેન્જની કોપી કરી છવાયો આ યુવાન

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 05:08 PM

તામિલનાડુના આ ફેને કરી PM નરેન્દ્ર મોદીની આબેહુબ નકલ

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પર ફિટનેસ ચેલેન્જ ભાગ લેતા એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં PM મોદી અનેક પ્રકારની એક્સરસાઈઝ અને યોગ કરતા જોવ મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 23 મેના રોજ PM મોદીને ચેલેન્જ કર્યુ હતું. જે પછી PM મોદીએ ચેલેન્જ એક્સેપ્ટ કરતા આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે PM મોદીના એક ફેન પણ નરેન્દ્ર મોદીની જેમ આબેહુબ કસરતો અને યોગા કરીને સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આ ફેને PM મોદીને ડેડિકેટ કર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending