25 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયું મદનીયું, બહાર કાઢવા 4 કલાક ચાલ્યું રેસ્ક્યું

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે આ મદનીયાનું દિલધડક રેસ્ક્યું કરી મહામહેનતે કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યું

DivyaBhaskar.com | Updated - Jun 14, 2018, 11:31 AM
ELEPHANT CALF RESCUED FROM WELL IN ODISHA
ઓડિશાના ઢેંકનાલનાં જંગલમાં એક મદનિયું 25 ફૂટ ઊંડાં કૂવામાં પડી ગયું હતુ. મદનિયું કૂવામાં પડી ગયાની જાણ આસપાસનાં લોકોને થતાં તેમને JCB મશીન બોલાવ્યું હતું. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે મદનિયાનું દિલધડક રેસ્ક્યૂ કરી મહામહેનતે કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું. મદનિયાનાં દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સામે આવતા લોકો ખૂબ જ લાઇક અને વાયરલ કરી રહ્યા છે.

X
ELEPHANT CALF RESCUED FROM WELL IN ODISHA
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App