હીટ સ્ટ્રોક લાગતા સિક્યોરિટી ગાર્ડનું મોત, 30 મિનિટ તરફડ્યા કોઈએ ન કરી મદદ

30 મિનિટ તરફડ્યા કોઈએ ન કરી મદદ

DivyaBhaskar.com | Updated - Jun 14, 2018, 06:55 PM
death of security guard from heat stroke
ફરિદાબાદઃ ફરિદાબાદની એક શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક ફેક્ટરિમાં 36 કલાકથી ડ્યૂટી પર તહેનાત સિક્યોરિટી ગાર્ડનું ગરમીને કારણે મોત થયું. આ સિક્યોરિટી ગાર્ડને હીટ સ્ટ્રોક લાગતા અડધો કલાક સુધી તરફડ્યા મારતા રહ્યા હતા. સિક્યોરિટી ગાર્ડની આ હાલત જોઈ કોઈએ તેમની મદદ ન કરી અને આ વીડિયો બનાવતા રહ્યા. યોગ્ય સમયે સારવાર ન મળતા સિક્યોરિટી ગાર્ડનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

X
death of security guard from heat stroke
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App