ચાદરમાં લપેટીને ખભા પર નાંખવી પડી લાશ, મરવા પડી માનવતા!

Divyabhaskar.co.in

May 26, 2018, 06:36 PM IST
Dead Body Of Man Carried on Shoulders in CHHATARPUR|ચાદરમાં લપેટીને ખભા પર નાંખવી પડી લાશ

બુંદેલખંડના છતરપુરની સરકારી હોસ્પિટલમાં ચાલતું પોલમપોલ આજે એક વીડિયો દ્વારા બહાર આવ્યું છે. શું કોઈ એક હોસ્પિટલમાં એવી વ્યવસ્થા પણ ના હોય કે કોઈ લાશને સ્ટ્રેચરની જગ્યાએ ચાદરમાં લપેટીને લઈ જવી પડે? વીડિયો વાયરલ થયા બાદ આ દવાખાનું શંકાની નજરે જોવાવા લાગ્યું છે. અહીં એક વ્યક્તિનું લૂ લાગવાથી મોત થયું હતું જેની લાશને ઘરે લઈ જવા માટે પરિવાર કલાકો સુધી તંત્રને પણ આજીજી કરતો રહ્યો હતો જો કે તંત્ર દ્વારા પણ કોઈ જ મદદ કરવામાં આવી નહોતી, તો જોઈ લો શું હતો આખો મામલો.

X
Dead Body Of Man Carried on Shoulders in CHHATARPUR|ચાદરમાં લપેટીને ખભા પર નાંખવી પડી લાશ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી