• Gujarati News
  • National
  • ડાન્સિંગ અંકલનો વધુ એક વીડિયો વાયરલ...જયારે અંકલ યંગ હતા | Dancer uncles onother video viral dancing in govindas style

ડાન્સિંગ અંકલનો વધુ એક વીડિયો વાયરલ...જયારે અંકલ યંગ હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોવિંદાની સ્ટાઈલમાં ડાન્સ કરતા અંકલનો વધું એક વીડિયો વાઈરલ થયો છે.આ વીડિયોમાં ડાન્સર અંકલ તેમની પત્નિની હાજરીમાં વધું એક ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.ગોવિંદાના ચલો ઈશ્ક લડાએ સોંગ પર કર્યો અફલાતુન ડાન્સ ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.મધ્યપ્રદેશના વિદીશાના વતની સંજીવ શ્રીવાસ્તવએ આ ડાન્સ એક ફેમિલી ફંક્શનમાં કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...