Home » National News » Latest News » National » ડાન્સિંગ અંકલનો વધુ એક વીડિયો વાયરલ...જયારે અંકલ યંગ હતા | dancer-uncles-onother-video-viral-dancing-in-govindas-style

ડાન્સિંગ અંકલનો વધુ એક વીડિયો વાયરલ...જયારે અંકલ યંગ હતા

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 07:40 PM

ગોવિંદાની સ્ટાઈલમાં ડાન્સ કરતા અંકલનો વધું એક વીડિયો વાઈરલ થયો છે.

  • ગોવિંદાની સ્ટાઈલમાં ડાન્સ કરતા અંકલનો વધું એક વીડિયો વાઈરલ થયો છે.આ વીડિયોમાં ડાન્સર અંકલ તેમની પત્નિની હાજરીમાં વધું એક ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.ગોવિંદાના ચલો ઈશ્ક લડાએ સોંગ પર કર્યો અફલાતુન ડાન્સ ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.મધ્યપ્રદેશના વિદીશાના વતની સંજીવ શ્રીવાસ્તવએ આ ડાન્સ એક ફેમિલી ફંક્શનમાં કર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending