તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકિંગ CCTV: કોટામાં માતા સાથે જતા બાળકને ગાયે ઊલાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટા, રાજસ્થાનઃ ખુલ્લેઆમ ફરતાં પશુઓનાં આતંકનાં એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઘાન બજારમાં એક ગાયે બાળકને તેના શિંગડાં ભરાવી ફેંકી દીધો હતો. આ બજારમાં ત્રણ બાળકો પસારા થઈ રહ્યા હતા. ત્યારે એક બાળક પર ગાયે અચાનક હુમલો કર્યો. જો કે બાળક નીચે પછડાતા તરત ઊભો થઈ ભાગી ગયો હતો. જો કે તે બાળકને વધારે ઈજા નહોતી થઈ.

 

અન્ય સમાચારો પણ છે...