Divya Bhaskar

Home » National News » Latest News » National » મુંબઈમાં ચાલુ વરસાદે ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરવા લાગ્યું વિદેશી કપલ | Couple spotted in compromising position on road divider at Marine Drive

મુંબઈમાં ચાલુ વરસાદે ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરવા લાગ્યું વિદેશી કપલ

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 09:29 PM

મરીન ડ્રાઈવ રોડ પર ચાલુ વરસાદમાં વિદેશી કપલની અશ્લીલ હરકત

  • મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો મરીન ડ્રાઈવ રોડ પરનો છે, જ્યાં રોડ પર ખુલ્લેઆમ એક વિદેશી કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું. વરસતા વરસાદમાં આ કપલ રોડ પર જ રોમાન્સ કરી રહ્યું છે. આખરે પોલીસ ત્યાં પહોંચે છે, અને જેલભેગા કરવાનું કહેતા કપલે ભાગવું પડે છે. જો કે, જાહેરમાં અશ્લીલ હરકત કરતા પોલીસ આ કપલને દંડ ફટકારે છે. પોલીસ તપાસ મુજબ આ કપલ નશાની હાલતમાં હતું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending