• Home
  • National News
  • Latest News
  • National
  • બિહારની જંગલિયત, ફરવા ગયેલા પ્રેમી કપલની કરી આવી હાલત | couple beaten in bihar by gang

બિહારની જંગલિયત, ફરવા ગયેલા પ્રેમી કપલની કરી આવી હાલત

divyabhaskar.com

Jun 09, 2018, 05:38 PM IST
બિહારની જંગલિયત, ફરવા ગયેલા પ્રેમી કપલની કરી આવી હાલત | couple beaten in bihar by gang

ફરી એક વખત બિહારની જંગલિયત સામે આવી છે. વાત છે ઔરંગાબાદના દાઉદનગરની. અહીં એક પ્રેમી યુગલ દાઉદખાં કિલ્લા પર ફરવા ગયું હતું. જ્યાં ચાર યુવક આ કપલને હેરાન કરે છે અને યુવતીની છેડતી કરે છે. વાતવાતમાં ત્રણ યુવક, યુવકને ઢોરમાર મારે છે, અને એક યુવક સમગ્ર ઘટનાનો વીડિયો બનાવે છે. યુવતી યુવકને છોડવા માટે આજીજી કરતી રહે છે, અને ત્રણ યુવક મારતા રહે છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી

છે.

X
બિહારની જંગલિયત, ફરવા ગયેલા પ્રેમી કપલની કરી આવી હાલત | couple beaten in bihar by gang
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી