Divya Bhaskar

Home » National News » Latest News » National » Constable Save The Life Of A Old Man

3 સેકન્ડમાં જ દેશભરમાં છવાઈ ગયા ટ્રાફિક પોલીસના આ જવાન

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 06:26 PM

બે ડગલાં છેટું હતું મોત અને સુપરહીરો બનીને આવ્યા આ ટ્રાફિક જવાન

  • રાયગઢઃ એક કોસ્ટેબલે તેના જીવના જોખમે એક વૃદ્ધનો જીવ બચાવ્યાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સાંકડા ટ્રાફિકવાળા રોડ પર એક વૃદ્ધ ચાલી રહ્યા છે. આ વૃદ્ધની એકદમ પાછળ ટ્રક આવી રહ્યો છે. આ દૃશ્ય ટ્રાફિક મેન જોતાં જ તે વૃદ્ધને ટ્રકની અડફેટે આવતાં ખેંચી લે છે અને પોતાના જીવના જોખમે વૃદ્ધનો જીવ બચાવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકો ટ્રાફિક પોલીસની પ્રસંશા કરી રહ્યા છે.

    મોપેડ ચલાવતા પડી ગઈ 3 મહિલા પોલીસકર્મી અને પછી થયો ડ્રામા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending