બિલ્ડિંગની ગ્રીલમાં બાળક ફસાયું, સ્પાઇડરમેનની જેમ આ યુવાન તારણહાર બન્યો

સ્પાઇડરમેનની જેમ આ યુવાન તારણહાર બન્યો

DivyaBhaskar.com | Updated - Jun 11, 2018, 09:02 PM
Chines Spiderman Save To Boy On Building
ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. એક બાળકનું મોઢું બિલ્ડિંગની ગ્રીલમાં ફસાઈ ગયું. જેને કારણે તે બાળક ગ્રીલમાં લટકી જાય છે. આ બાળકને લટકતો જોઈ એક વ્યક્તિ બિલ્ડિંગ પર ચઢે છે અને તે બાળકને પોતાના જીવના જોખમે બચાવે છે. આ વ્યક્તિના સાહસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેની વાહવાહ કરી રહ્યા છે.

X
Chines Spiderman Save To Boy On Building
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App