ઓક્સિજન સિલિન્ડર ફાટતાં, ડ્રાઇવરની બોડીના ટુકડે-ટુકડા

શોકિંગ CCTV ટ્રકમાંથી સિલિન્ડર ઉતારતા આવ્યું મોત

DivyaBhaskar.com | Updated - Jun 14, 2018, 06:37 PM
cctv footage found in sonipat oxygen cylinder blast
સોનીપત, હરિયાણાઃ સોનીપતની રાઈની એક ફેક્ટરીમાં 8 જૂને ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થયાની દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનાનાં CCTV સામે આવ્યા છે. આ વીડિયોમાં મૃતક ડ્રાઈવર ધર્મેન્દ્ર સિંહ જ્યારે ફેક્ટરીમાં સિલિન્ડર ઉતારી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. સિલિન્ડર નીચે ઉતારતી વખતે પછડાતા બ્લાસ્ટ થયો અને ધર્મેન્દ્ર સિંહનું ઘટના સ્થળે મોત થયું.

X
cctv footage found in sonipat oxygen cylinder blast
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App