ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Car hit 19 years old boy going on bike and he died at Jalandhar Punjab

  કાર સાથે અથડાયા બાદ હવામાં ફંગાળાઇને દૂર પડ્યો 19 વર્ષીય યુવક, થયું મોત

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 10:45 AM IST

  આ અકસ્માત એક બોધપાઠ આપે છે કે, દુર્ઘટના કરતા તો વિલંબ સારો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક ઋષભ કોલેજ સ્ટુડન્ટ હતો.

   જલંધર (પંજાબ): 23મેના રોજ અહીંયા એક ભયંકર અકસ્માત બન્યો. આ અકસ્માત એક બોધપાઠ આપે છે કે, 'દુર્ઘટના કરતા તો વિલંબ સારો!' જલંધરના ન્યુ જવાહરનગરમાં ગુરૂ ગોબિંદસિંહ સ્ટેડિયમની સામે એક એક્સિડેન્ટ થયો, જેમાં 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ ઋષભે પોતાનો જીવ ગુમાવી દીધો. કાર સ્પીડમાં હતી, જ્યારે મૃતકે જોયા વગર જ રસ્તા પર ટર્ન લઇ લીધો હતો.

   આખી ઘટના થઇ સીસીટીવીમાં કેદ

   - ઋષભ ડીએવી કોલેજમાં બીકોમ, પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો. તે પરિવારનો એકમાત્ર દીકરો હતો.

   - એસએચઓ બિમલકાંતે જણાવ્યું કે જે કારે ઋષભને ટક્કર મારી તે કાર કનાટ સર્કસમાં યુનાઇટેડ સેનેટરી પ્રાઇવેટ લિમિટેડના નામ પર રજિસ્ટર્ડ છે. મોડી સાંજે ડ્રાઇવરે કાર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધી હતી.
   - ડ્રાઇવરની ઓળખ ન્યુ જવાહરનગરમાં રહેતા ગૌરવ અરોડા તરીકે થઇ છે.
   - ટક્કર એટલી ભયાનક હતી કે ઋષભ હવામાં ઉછળીને દૂર ફેંકાયો. તેને કેટલાક લોકો હોસ્પિટલ લઇ ગયા, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
   - પોસ્ટમોર્ટમથી જાણ થઇ કે કારની ટક્કરથી ઋષભની પાંસળીઓ તૂટી ગઇ હતી. માથામાં પણ ઇજા થવાની કારણે ઇન્ટરનલ બ્લીડીંગ થયું, જેનાથી તેનું મોત થઇ ગયું.
   - બસ્તી શેખની સેઠિયાંવાલી ગલીમાં રહેતા મનોજ કુમારે જણાવ્યું કે તેમનો દીકરો ત્રણ મહિનાથી મોલમાં જોબની સાથે ભણી પણ રહ્યો હતો. તે સવારે 8.00 વાગે શોપિંગ મોલ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન કોઇએ દીકરાના મોબાઈલથી એક્સિડેન્ટ થયો હોવાના સમાચાર આપ્યા હતા.

  • ટક્કર એટલી ભયાનક હતી કે હવામાં આ રીતે ઉછળ્યો બાઇકર.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટક્કર એટલી ભયાનક હતી કે હવામાં આ રીતે ઉછળ્યો બાઇકર.

   જલંધર (પંજાબ): 23મેના રોજ અહીંયા એક ભયંકર અકસ્માત બન્યો. આ અકસ્માત એક બોધપાઠ આપે છે કે, 'દુર્ઘટના કરતા તો વિલંબ સારો!' જલંધરના ન્યુ જવાહરનગરમાં ગુરૂ ગોબિંદસિંહ સ્ટેડિયમની સામે એક એક્સિડેન્ટ થયો, જેમાં 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ ઋષભે પોતાનો જીવ ગુમાવી દીધો. કાર સ્પીડમાં હતી, જ્યારે મૃતકે જોયા વગર જ રસ્તા પર ટર્ન લઇ લીધો હતો.

   આખી ઘટના થઇ સીસીટીવીમાં કેદ

   - ઋષભ ડીએવી કોલેજમાં બીકોમ, પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો. તે પરિવારનો એકમાત્ર દીકરો હતો.

   - એસએચઓ બિમલકાંતે જણાવ્યું કે જે કારે ઋષભને ટક્કર મારી તે કાર કનાટ સર્કસમાં યુનાઇટેડ સેનેટરી પ્રાઇવેટ લિમિટેડના નામ પર રજિસ્ટર્ડ છે. મોડી સાંજે ડ્રાઇવરે કાર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધી હતી.
   - ડ્રાઇવરની ઓળખ ન્યુ જવાહરનગરમાં રહેતા ગૌરવ અરોડા તરીકે થઇ છે.
   - ટક્કર એટલી ભયાનક હતી કે ઋષભ હવામાં ઉછળીને દૂર ફેંકાયો. તેને કેટલાક લોકો હોસ્પિટલ લઇ ગયા, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
   - પોસ્ટમોર્ટમથી જાણ થઇ કે કારની ટક્કરથી ઋષભની પાંસળીઓ તૂટી ગઇ હતી. માથામાં પણ ઇજા થવાની કારણે ઇન્ટરનલ બ્લીડીંગ થયું, જેનાથી તેનું મોત થઇ ગયું.
   - બસ્તી શેખની સેઠિયાંવાલી ગલીમાં રહેતા મનોજ કુમારે જણાવ્યું કે તેમનો દીકરો ત્રણ મહિનાથી મોલમાં જોબની સાથે ભણી પણ રહ્યો હતો. તે સવારે 8.00 વાગે શોપિંગ મોલ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન કોઇએ દીકરાના મોબાઈલથી એક્સિડેન્ટ થયો હોવાના સમાચાર આપ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Car hit 19 years old boy going on bike and he died at Jalandhar Punjab
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `