ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Brake fail of truck Accident capture in CCTV

    હિમાચલ પ્રદેશના મંડીનો આ વિચિત્ર એક્સિડેન્ટ તમે જોયો?

    DivyaBhaskar.com | Last Modified - Jun 07, 2018, 02:58 PM IST

    વળાંક વળતા ટ્રકની બ્રેક થઈ ફેલ અને...
    • હિમાચલ પ્રદેશના મંડીનો આ વિચિત્ર એક્સિડેન્ટ તમે જોયો?
      મંડી, હિમાચલ પ્રદેશઃ હિમાચલના મંડીમાં વિચિત્ર એક્સિડન્ટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રોડ પર વળાંક વળતાં ટ્રકે ત્રણ કારને ટક્કર મારી હતી. જો કે, તે સમયે ટ્રકની સ્પીડ ઓછી હતી. પણ, વળાંક વળતી વખતે ટ્રકની બ્રેક ફેલ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણેય કારોને નુકસાન થયું હતું. આ દુર્ઘટના બાદ બંને પક્ષોએ સમાધાન કરી લેતા કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નહોતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Brake fail of truck Accident capture in CCTV
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `