• Home
  • National News
  • Latest News
  • National
  • બુલેટ ટ્રેનની સ્પીડથી પણ વધુ ઝડપે ટાઈપ કરે છે આ 'ટાઈપિસ્ટ' દાદી | bhopal 75 years old woman typist viral video

બુલેટ ટ્રેનની સ્પીડથી પણ વધુ ઝડપે ટાઈપ કરે છે આ 'ટાઈપિસ્ટ' દાદી

75 વર્ષની ઉંમરે પણ આ ટાઈપ રાઈટર બા નથી થયા રિટાયર

divyabhaskar.com | Updated - Jun 08, 2018, 05:30 PM
બુલેટ ટ્રેનની સ્પીડથી પણ વધુ ઝડપે ટાઈપ કરે છે આ 'ટાઈપિસ્ટ' દાદી |  bhopal 75 years old woman typist viral video
આજે કોઈપણ વ્યકિત 50ને પાર કરે છે તો રિટાયર્મેન્ટના પ્લાન બનાવવા લાગે છે. પરંતુ આ બાનો વીડિયો જોઈને તમારા મોઢામાંથી વાહવાહી નીકળી જશે. હાલ સોશિયલ મીડિયા ટાઈપ રાઈટર દાદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંદાજે 75 વર્ષના એક દાદી સુપર સ્પીડ ટાઈપિંગ કરી રહ્યાં છે. આ બાની ટાઈપિંગ સ્પીડ જોઈને તમને વિશ્વાસ નહીં આવે. આ ઉંમરે પણ આ 'સુપર દાદી' બુલેટ ટ્રેનની સ્પીડે ટાઈપિંગ કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

X
બુલેટ ટ્રેનની સ્પીડથી પણ વધુ ઝડપે ટાઈપ કરે છે આ 'ટાઈપિસ્ટ' દાદી |  bhopal 75 years old woman typist viral video
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App