ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Barely UBI ATM Dispensed 500 Rupees Fake Note CCTV Episode 12

  ATMમાંથી નીકળી રહી છે CBI લખેલી નોટ, શું આ દેશદ્રોહીઓની નવી મોડસ ઓપરેન્ડી છે?

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 06:19 PM IST

  જો કે અહીં મોટો સવાલ એ છે કે કોણ છે એ લોકો જેઓ આ નોટોને ઘુસાડે છે એટીએમમાં
  • ATMમાંથી નીકળી રહી છે CBI લખેલી નોટ, શું આ દેશદ્રોહીઓની નવી મોડસ ઓપરેન્ડી છે?

   આ આખો મામલો બન્યો હતો બરેલીના જ એક એટીએમમાં, એક ગ્રાહક જયારે UBI ના એટીએમમાં પૈસા નીકાળવા માટે ગયો અને ત્યાં તેના હાથમાં જે નોટો આવી તે જોઇને

   તેની આંખો પહોળી થઈ ગઈ હતી. આ નોટો પર RBI લખવાના બદલે તેના પર લખાણ હતું CBI એટલે કે Chidren Bank Of India! બાદમાં ગ્રાહકની ફરિયાદ બાદ આ આખો મામલો બેંકમાં પહોંચ્યો હતો. જો કે અહીં મોટો સવાલ એ છે કે કોણ છે એ લોકો જેઓ આ નોટોને એટીએમમાં મૂકી દે છે એ પણ બેંકની જાણ વગર જ! શું હવે નકલી નોટોને માર્કેટમાં ઘુસાડવાની આ નવી મોડસ ઓપરેન્ડી છે?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Barely UBI ATM Dispensed 500 Rupees Fake Note CCTV Episode 12
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top