ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Avani Chaturvedi Became First Indian woman to fly fighter jet MIG-21

    ઓળખી લો, ભારતની પહેલી સોલો મહિલા ફાઇટર પાઇલટ અવનિ ચતુર્વેદીને

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 04:42 PM IST

    અવની ચતુર્વેદી સોલો ફાઇટર પ્લેન ઉડાવનાર દેશની પ્રથમ મહિલા બની
    • ઓળખી લો, ભારતની પહેલી સોલો મહિલા ફાઇટર પાઇલટ અવનિ ચતુર્વેદીને
      ઈન્ડિયન એર ફોર્સ (IAF)ની ફ્લાઇંગ ઓફિસર અવનિ ચતુર્વેદીએ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. અવનિ ચતુર્વેદીએ સોલો એટલે કે એકલાં MIG-21 ફાઇટર પ્લેન ઉડાડી બતાવ્યું છે. આ સાહસ કરનાર અવનિ ચતુર્વેદી દેશની પહેલી મહિલા બની ચૂકી છે. IAF ઓફિસર અવનિ ચતુર્વેદીએ જામનગર એરબેસ પરથી- 30 મિનિટ સુધી MIG-21 ફાઇટર પ્લેન ઉડાડી ઈતિહાસ રચ્યો છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Avani Chaturvedi Became First Indian woman to fly fighter jet MIG-21
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `