ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amit shah mimics on rahul gandhi in karnataka rally

  આ રીતે અમિત શાહે રાહુલ ગાંધીની કરી નકલ, જુઓ આ વીડિયો

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 03:42 PM IST

  કર્ણાટકમાં રેલી સંબોધતી વખતે અમિત શાહે રાહુલ ગાંધીના પાડ્યાં ચાળા
  • આ રીતે અમિત શાહે રાહુલ ગાંધીની કરી નકલ, જુઓ આ વીડિયો
   કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યુ છે. રાજકીય પક્ષો એકબીજાની ફિરકી લેવાનો એકપણ મોકો ચુકતા નથી. આવો જ એક મોકો અમિત શાહે સભાને સંબોધતી વખતે ઝડપી લીધો. અમિત શાહે કર્ણાટકના બીદમાં એક કાર્યક્રમમાં ભાષણ વખતે રાહુલ ગાંધીની મિમિક્રી કરતાં કહ્યુ હતુ કે અત્યારે તો રાહુલ બાબા કર્ણાટકમાં ફરી રહ્યા છે અને જોર-જોરથી બોલી રહ્યા છે. મોદીજી જણાઓ તમે ચાર વર્ષમાં શું કર્યુ? અરે રાહુલ બાબા આટલા બરાડા કેમ પાડો છો? મોદીજીએ ચાર વર્ષમાં શું કર્યુ એનો હિસાબ માંગો છો પણ આ દેશની જનતા તો તમારી ચાર પેઢીઓ પાસેથી હિસાબ માંગી રહી છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amit shah mimics on rahul gandhi in karnataka rally
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top