1

Divya Bhaskar

Home » National News » Latest News » National » alert Two children injured in mobile explosion

Alert: બાળકોના હાથમાં મોબાઈલ આપ્યા પહેલાં જોઈ લો આ Video

Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 05:56 PM IST

એક બગડેલા મોબાઈલના બ્લાસ્ટે આજે એક માસૂમને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો કરી નાંખ્યો

  • આજે મોબાઈલ એ સર્વ સામાન્ય અને જરૂરિયાતની વસ્તુ બની ગયો છે. જો કે આજે અમે તમને એ કરૂણ ઘટના વિશે વાકેફ કરીશું જે બની હતી એમ.પી.ના છતરપુરના બર્દવાળામાં. વાત જાણે એમ હતી કે આ ગામના એક પરિવારે પોતાના બાળકને રમવા માટે એક બગડેલો મોબાઈલ આપ્યો હતો. બાળકને રમવા માટે મોબાઈલ આપ્યા બાદજાણે કે પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ હોય તેમ તેઓ બેધ્યાન રહ્યાં હતા. જો કે બાદમાં અચાનક જ ધડાકાનો અવાજ સાંભળીને તેઓ દોડ્યા હતા જ્યાં તેમનો વહાલસોયો મોબાઈલમાં બ્લાસ્ટ થવાના લીધે લોહીથી લથબથ હાલતમાં ઘાયલ થયો હતો. Spice કંપનીના આ બગડેલા મોબાઈલે આજે એક માસૂમને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો કરી નાંખ્યો છે.એ દરેક માંબાપની ફરજ છે કે પોતાના સંતાનના હાથમાં ક્યારેય મોબાઈલ ના આપે અને જો આપે તો સતત પોતાના બાળક પર ખાસ નજર રાખો.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending