• Home
 • National News
 • Latest News
 • National
 • Agra Bajarang Dal Girl Training|લવ જેહાદ સામે લડવાની ટ્રેનિંગ, દુર્ગા વાહિનીએ યુવતીઓના હાથમાં પકડાવી બંદૂક

લવ જેહાદ સામે લડવાની ટ્રેનિંગ, દુર્ગા વાહિનીએ યુવતીઓના હાથમાં પકડાવી બંદૂક

Divyabhaskar.co.in

May 29, 2018, 06:54 PM IST
Agra Bajarang Dal Girl Training|લવ જેહાદ સામે લડવાની ટ્રેનિંગ, દુર્ગા વાહિનીએ યુવતીઓના હાથમાં પકડાવી બંદૂક
વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા દુર્ગા વાહિની યુવતીઓને અલગ જ રીતે ટ્રેઈન કરી રહી છે. લવ જેહાદ અને દેશવિરોધી તત્વો સામે લડવા માટે આ સંસ્થા હવે યુવતીઓના હાથમાં બંદૂક પકડાવીને તેમને ટ્રેનિંગ આપે છે.આગ્રામાં યોજાયેલી ટ્રેનિંગનો વીડિયો પણ બહાર આવ્યો છે જેમાં અનેક યુવતીઓ બંદૂક ચલાવવાથી લઈને માર્શલ આર્ટ સુધીની પ્રેક્ટીસ કરતી જોવા મળી હતી.યુવતીઓએ પણ જણાવ્યું હતું કે તેઓ આત્મસુરક્ષાની સાથે જ હિન્દુત્વની પણ રક્ષા કરવા માટે કટિબદ્ધ છે.

X
Agra Bajarang Dal Girl Training|લવ જેહાદ સામે લડવાની ટ્રેનિંગ, દુર્ગા વાહિનીએ યુવતીઓના હાથમાં પકડાવી બંદૂક
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી