ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» એક પછી એક ત્રણ ગોળી મારી કરી વેપારીની હત્યા, જુઓ વીડિયો | 62 Year Old Man dies after being shot thrice in Shahdara Delhi

    એક પછી એક ત્રણ ગોળી મારી કરી વેપારીની હત્યા, જુઓ વીડિયો

    divyabhaskar.com | Last Modified - May 14, 2018, 04:21 PM IST

    દિલ્હીના શાહદરામાં ખુલ્લેઆમ એક વેપારીને એક પછી એક ત્રણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
    • એક પછી એક ત્રણ ગોળી મારી કરી વેપારીની હત્યા, જુઓ વીડિયો
      હાલમાં જ દિલ્હીમાં એક મર્ડરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દિલ્હીના શાહદરામાં ખુલ્લેઆમ એક વેપારી પર ગોળીનો વરસાદ કરીને, તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યારાએ એક પછી એક ત્રણ ગોળીઓ વેપારીની છાતીમાં ધરબી દીધી હતી. આ હત્યા લૂટના ઈરાદે કરવામાં આવી હતી. બીજી તરફ મર્ડરની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એક પછી એક ત્રણ ગોળી મારી કરી વેપારીની હત્યા, જુઓ વીડિયો | 62 Year Old Man dies after being shot thrice in Shahdara Delhi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top