યુવતીએ મેથીપાક ચખાડયો તો લોફર 'દીદી...દીદી' કહેવા લાગ્યો!

મહિલાઓની સેફ્ટી માટે બદનામ દિલ્હીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:08 PM
21 year old girl fight with boy as he molsted in Karol baug market at Delhi
દિલ્હીમાં હવે તો ધોળે દિવસે પણ છેડતીના બનાવો બની રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવતી- યુવકનો કોલર પકડીને રસ્તા વચ્ચે તેને મેથીપાક ચખાડી રહી છે. રસ્તા પર રહેલા લોકો પણ યુવતીની મદદ માટે આવી પહોંચે છે. - ઘટના એવી છે કે 21 વર્ષીય યુવતી તેના મિત્રો સાથે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાંથી જતી હતી ત્યારે 3 યુવકો તેમની છેડતી કરતા ઝડપાયા હતા

X
21 year old girl fight with boy as he molsted in Karol baug market at Delhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App