આ ટેણિયો ભારતના નક્શા પર આંગળી મૂકી ગજબ કરે, તમે જોયો?

આ ટેણિયાની ગજબની યાદશક્તિએ તેને અનેક વર્લ્ડ રેકોર્ડ પણ અપાવ્યા છે

DivyaBhaskar.com | Updated - Jun 10, 2018, 06:08 PM
20 month old boy recognises all the states in India map
કર્ણાટકઃ સોશિયલ મીડિયામાં આ ટેણિયાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 20 મહિનાનો આ અમરિથ ક્રિષ્ના નક્શામાં ભારતના દરેક રાજ્યોને ઓળખે છે. આ વીડિયોમાં તેની માતા રાજ્યોના નામ બોલે છે અને આ ટેણિયો નક્શામાં તે રાજ્યનો ઓળખી બતાવે છે. આ ટેણિયાની ગજબની યાદશક્તિએ તેને અનેક વર્લ્ડ રેકોર્ડ પણ અપાવ્યા છે.

X
20 month old boy recognises all the states in India map
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App