Home » National News » Latest News » National » વેકેશન મેળામાં ભીડનો લાભ લઈ વિકૃતે કરી સગીરા સાથે અશ્લીલ હરકત | 13 year girl harassment by A old man

વેકેશન મેળામાં ભીડનો લાભ લઈ વિકૃતે કરી સગીરા સાથે અશ્લીલ હરકત

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 05:11 PM

વીડિયો વાયરલ થતાં SPએ આપ્યા તપાસના આદેશ

  • પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લાના ચુચુરામાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાલી રહેલા વેકેશન મેળામાં એક વિકૃતે ભીડનો લાભ લઈ સગીરા સાથે અશ્લીલ હરકત કરી. સગીરા અને તેની માતા ભીડમાં ઊભા હતા ત્યારે એક વિકૃત સગીરા સાથે અશ્લીલ હરકત કરતો રહ્યો. આખરે માતાને જાણ થતા તે સગીરાને ત્યાંથી ખેંચી લે છે. નવાઈની વાત તો એ છે કે, કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ શૂટ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ