ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 9th std girl student molested whole night in the truck cabin by 4 men in Bihar

  ટ્રકની કેબિનમાં રાતભર ધો-9ની વિદ્યાર્થિની સાથે કર્યો ગેંગરેપ, તે ચીસો પાડતી રહી

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 07:00 AM IST

  ટ્રકની કેબિનમાં રાત આખી છોકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો
  • 9મા ધોરણની વિદ્યાર્થિની સાથે થયો ગેંગરેપ. (પ્રતીકાત્મક)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   9મા ધોરણની વિદ્યાર્થિની સાથે થયો ગેંગરેપ. (પ્રતીકાત્મક)

   હાસજીપુર (બિહાર): મુઝફ્ફરપુર જિલ્લાના કુઢની પોલીસ સ્ટેશન વિસ્તારના ગામથી અપહરણ કરીને ગેંગરેપની શિકાર નવમા ધોરણની વિદ્યાર્થિનીને ગોરૌલ પોલીસે દુષ્કર્મીઓના હાથમાંથી મુક્ત કરાવી છે. ટ્રકની કેબિનમાં રાત આખી તે છોકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો. સવારે અપાશે બાઇક પર બેસાડીને ત્રણની સંખ્યામાં રેપિસ્ટ્સ ગોરૌલ તરફ આવી રહ્યા હતા. શંકાના આધારે પોલીસે તેમને અટકાવ્યા. તેમાંથી એક ભાગી ગયો. બે દુષ્કર્મીઓની પોલીસે ધરપકડ કરી છે.

   ત્રણ દોસ્તોએ ટેમ્પોમાંથી વિદ્યાર્થિનીનું કર્યું હતું અપહરણ

   ગેંગરેપની શિકાર થયેલી નવમા ધોરણની વિદ્યાર્થિની ગુરુવારે ગામની પાસે ચોક પર દુકાનમાંથી સામાન લેવા માટે ગઇ હતી. તે દરમિયાન ટેમ્પો લાવીને ઊભા રહેલા ચાર યુવકોએ તેને ટેમ્પોની અંદર ખેંચી લીધી. તેણે બૂમો પાડી તો જાનથી મારી નાખવાની ધમકી આપી. ટેમ્પોમાં લઇ જઇને ઝિટકી ચૌર (એક ગામ)માં તેને રાખી.

   ટ્રકની કેબિનમાં કર્યો ગેંગરેપ

   ગેંગરેપની શિકાર 15 વર્ષની વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું છે કે રાત થઇ ત્યારે ચૌરમાં રાખેલી એક ટ્રકની કેબિનમાં તેને જબરદસ્તી ચડાવી દેવામાં આવી. રાત આખી તેની સાથે તે ચારેય જણે રેપ કર્યો. તેની ચીસો અને ધમપછાડાનો અવાજ બહાર ન જાય એટલે ટ્રકમાં રાખેલી સાઉન્ડ સિસ્ટમનો વોલ્યુમ વધારી દીધો. વિરોધ કરવા પર તેની સાથે તે લોકોએ મારપીટ પણ કરી.

   આગળની સ્લાઇડમાં વાંચો, મેમોના અભાવે હોસ્પિટલમાંથી પીડિતાને પાછી મોકલવામાં આવી

  • ગેંગરેપની શિકાર થયેલી વિદ્યાર્થિનીની માએ ગાયબ થયાના દિવસે જ મુઝફ્ફરપુરના કુઢની પોલીસ સ્ટેશનમાં અપહરણનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેંગરેપની શિકાર થયેલી વિદ્યાર્થિનીની માએ ગાયબ થયાના દિવસે જ મુઝફ્ફરપુરના કુઢની પોલીસ સ્ટેશનમાં અપહરણનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

   હાસજીપુર (બિહાર): મુઝફ્ફરપુર જિલ્લાના કુઢની પોલીસ સ્ટેશન વિસ્તારના ગામથી અપહરણ કરીને ગેંગરેપની શિકાર નવમા ધોરણની વિદ્યાર્થિનીને ગોરૌલ પોલીસે દુષ્કર્મીઓના હાથમાંથી મુક્ત કરાવી છે. ટ્રકની કેબિનમાં રાત આખી તે છોકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો. સવારે અપાશે બાઇક પર બેસાડીને ત્રણની સંખ્યામાં રેપિસ્ટ્સ ગોરૌલ તરફ આવી રહ્યા હતા. શંકાના આધારે પોલીસે તેમને અટકાવ્યા. તેમાંથી એક ભાગી ગયો. બે દુષ્કર્મીઓની પોલીસે ધરપકડ કરી છે.

   ત્રણ દોસ્તોએ ટેમ્પોમાંથી વિદ્યાર્થિનીનું કર્યું હતું અપહરણ

   ગેંગરેપની શિકાર થયેલી નવમા ધોરણની વિદ્યાર્થિની ગુરુવારે ગામની પાસે ચોક પર દુકાનમાંથી સામાન લેવા માટે ગઇ હતી. તે દરમિયાન ટેમ્પો લાવીને ઊભા રહેલા ચાર યુવકોએ તેને ટેમ્પોની અંદર ખેંચી લીધી. તેણે બૂમો પાડી તો જાનથી મારી નાખવાની ધમકી આપી. ટેમ્પોમાં લઇ જઇને ઝિટકી ચૌર (એક ગામ)માં તેને રાખી.

   ટ્રકની કેબિનમાં કર્યો ગેંગરેપ

   ગેંગરેપની શિકાર 15 વર્ષની વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું છે કે રાત થઇ ત્યારે ચૌરમાં રાખેલી એક ટ્રકની કેબિનમાં તેને જબરદસ્તી ચડાવી દેવામાં આવી. રાત આખી તેની સાથે તે ચારેય જણે રેપ કર્યો. તેની ચીસો અને ધમપછાડાનો અવાજ બહાર ન જાય એટલે ટ્રકમાં રાખેલી સાઉન્ડ સિસ્ટમનો વોલ્યુમ વધારી દીધો. વિરોધ કરવા પર તેની સાથે તે લોકોએ મારપીટ પણ કરી.

   આગળની સ્લાઇડમાં વાંચો, મેમોના અભાવે હોસ્પિટલમાંથી પીડિતાને પાછી મોકલવામાં આવી

  • રાત આખી તેની સાથે તે ચારેય જણે રેપ કર્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાત આખી તેની સાથે તે ચારેય જણે રેપ કર્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 9th std girl student molested whole night in the truck cabin by 4 men in Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top