ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 8th pass woman cheated the Indore police for 10 years having all facilities

  10 વર્ષ સુધી ADGની બહેન બની ઠગતી રહી આ 8મું પાસ યુવતી, ખુલી ગઇ પોલ

  divyabhaskar.com | Last Modified - May 04, 2018, 08:00 AM IST

  કાવતરાંખોર આ છોકરીનું દુઃસાહસ એટલી હદે વધી ગયું કે તે પોલીસકર્મીઓની ટ્રાન્સફર માટે અરજીઓ લેવા લાગી
  • કાવતરાખોર યુવતી સોનાલી શર્મા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાવતરાખોર યુવતી સોનાલી શર્મા

   ઇંદોર: જે પોલીસની પાસે રિપોર્ટ લખાવવા જવામાં લોકોના હાથ-પગ કાંપવા લાગે છે, તે પોલીસ એક-બે નહીં, પણ પૂરા 10 વર્ષ સુધી માત્ર એક આઠમું પાસ યુવતીના રોફ હેઠળ દબાયેલી રહી. રોફ પણ એવો કે સુખ-સુવિધામાં થોડીક પણ ઉણપ આવે તો ટીઆઇથી લઇને સીએસપી સુધીની ક્લાસ લઇ નાખે. જ્યારે પણ તેનું મન થાય ત્યારે પહોંચી જતી પોલીસ ઓફિસરના મેસ પર. તેની રહેણી-કરણી, જબરદસ્ત ઇંગ્લિશના જાળમાં ફક્ત ઇંદોર પોલીસ ઓફિસરો જ નહીં, ભોપાલ, ઉજ્જૈનના ઓફિસરો પણ ફસાયા અને વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા રહ્યા. કાવતરાંખોર આ છોકરીનું દુઃસાહસ એટલી હદે વધી ગયું કે તે પોલીસકર્મીઓની ટ્રાન્સફર માટે અરજીઓ લેવા લાગી. ઓફિસરોને ત્યાં લગ્ન-પાર્ટીઓમાં મહેમાન બનીને જતી. યુવતીની બનાવટ ખુલ્લી પડ્યા પછી ઓફિસરોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. હવે તપાસ, કાર્યવાહી અન તેના સંપર્કોની શોધ કરવામાં આવી રહી છે.

   પોલીસે યુવતી તેમજ તેના બોયફ્રેન્ડની કરી ધરપકડ

   - યુવતીનું નામ સોનાલી શર્મા છે, જે મૂળે ભોપાલની રહેવાસી છે. ભાસ્કરમાં આ મામલે ખુલાસો થયા પછી પોલીસે સોનાલી અને ભોપાલ નિવાસી તેના બોયફ્રેન્ડ કૃષ્ણા રાઠોડની ધરપકડ કરી લીધી.

   - કૃષ્ણા, સોનાલીની સાથે શહેરના વિદ્યાનગરમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. ડીઆઇજી હરિનારાયણાચારી મિશ્રાએ જણાવ્યું કે સોનાલીના પિતા ખેડૂત હતા. તેમનું મૃત્યુ થઇ ચૂક્યું છે. જ્યારે મા ભોપાલમાં હોશંગાબાદ રોડ પર રહે છે.
   - પ્રાથમિક પૂછપરછમાં સોનાલીએ ફક્ત રોફ ઝાડવા માટે આવું કરવાની વાત કહી છે. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે ક્યાંક તેણે ખોટી ઓળખ જણાવીને તો કોઇ છેતરપિંડી નથી કરી.

   આવી રીતે ઉઠાવ્યો ફાયદો: રિટાયર્ડ ડીજીની ઓળખ પર આવી હતી

   - સોનાલી પહેલીવાર 2008માં રિટાયર્ડ ડીજી કાપદેવના રેફરન્સ પર તેમની દીકરીઓ સાથે ઓફિસર્સ મેસમાં રોકાઇ હતી.

   - ત્યારબાદ તેણે પોલીસ અધિકારીઓ સાથે ઓળખ બનાવી. પછી કાપદેવની સંબંધી હોવાનું જણાવીને ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ આવવા-જવાનું શરૂ કર્યું, એટલે મેસના કર્મચારીઓ પણ તેને VIPની જેમ ટ્રીટ કરવા લાગ્યા.
   - કાવતરાખોર યુવતીએ થોડા સમય પહેલા એક રેલવે એસપીના ફોનથી પણ રૂમ બુક કરાવડાવ્યો હતો. તે થોડાક દિવસ પહેલા સીએસપી જ્યોતિ ઉમઠના લગ્નમાં પણ સામેલ થઇ હતી.

  • સોનાલીનો દોસ્ત કૃષ્ણા રાઠોડ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનાલીનો દોસ્ત કૃષ્ણા રાઠોડ

  • પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે ક્યાંક તેણે ખોટી ઓળખ જણાવીને તો કોઇ છેતરપિંડી નથી કરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે ક્યાંક તેણે ખોટી ઓળખ જણાવીને તો કોઇ છેતરપિંડી નથી કરી.

   ઇંદોર: જે પોલીસની પાસે રિપોર્ટ લખાવવા જવામાં લોકોના હાથ-પગ કાંપવા લાગે છે, તે પોલીસ એક-બે નહીં, પણ પૂરા 10 વર્ષ સુધી માત્ર એક આઠમું પાસ યુવતીના રોફ હેઠળ દબાયેલી રહી. રોફ પણ એવો કે સુખ-સુવિધામાં થોડીક પણ ઉણપ આવે તો ટીઆઇથી લઇને સીએસપી સુધીની ક્લાસ લઇ નાખે. જ્યારે પણ તેનું મન થાય ત્યારે પહોંચી જતી પોલીસ ઓફિસરના મેસ પર. તેની રહેણી-કરણી, જબરદસ્ત ઇંગ્લિશના જાળમાં ફક્ત ઇંદોર પોલીસ ઓફિસરો જ નહીં, ભોપાલ, ઉજ્જૈનના ઓફિસરો પણ ફસાયા અને વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા રહ્યા. કાવતરાંખોર આ છોકરીનું દુઃસાહસ એટલી હદે વધી ગયું કે તે પોલીસકર્મીઓની ટ્રાન્સફર માટે અરજીઓ લેવા લાગી. ઓફિસરોને ત્યાં લગ્ન-પાર્ટીઓમાં મહેમાન બનીને જતી. યુવતીની બનાવટ ખુલ્લી પડ્યા પછી ઓફિસરોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. હવે તપાસ, કાર્યવાહી અન તેના સંપર્કોની શોધ કરવામાં આવી રહી છે.

   પોલીસે યુવતી તેમજ તેના બોયફ્રેન્ડની કરી ધરપકડ

   - યુવતીનું નામ સોનાલી શર્મા છે, જે મૂળે ભોપાલની રહેવાસી છે. ભાસ્કરમાં આ મામલે ખુલાસો થયા પછી પોલીસે સોનાલી અને ભોપાલ નિવાસી તેના બોયફ્રેન્ડ કૃષ્ણા રાઠોડની ધરપકડ કરી લીધી.

   - કૃષ્ણા, સોનાલીની સાથે શહેરના વિદ્યાનગરમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. ડીઆઇજી હરિનારાયણાચારી મિશ્રાએ જણાવ્યું કે સોનાલીના પિતા ખેડૂત હતા. તેમનું મૃત્યુ થઇ ચૂક્યું છે. જ્યારે મા ભોપાલમાં હોશંગાબાદ રોડ પર રહે છે.
   - પ્રાથમિક પૂછપરછમાં સોનાલીએ ફક્ત રોફ ઝાડવા માટે આવું કરવાની વાત કહી છે. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે ક્યાંક તેણે ખોટી ઓળખ જણાવીને તો કોઇ છેતરપિંડી નથી કરી.

   આવી રીતે ઉઠાવ્યો ફાયદો: રિટાયર્ડ ડીજીની ઓળખ પર આવી હતી

   - સોનાલી પહેલીવાર 2008માં રિટાયર્ડ ડીજી કાપદેવના રેફરન્સ પર તેમની દીકરીઓ સાથે ઓફિસર્સ મેસમાં રોકાઇ હતી.

   - ત્યારબાદ તેણે પોલીસ અધિકારીઓ સાથે ઓળખ બનાવી. પછી કાપદેવની સંબંધી હોવાનું જણાવીને ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ આવવા-જવાનું શરૂ કર્યું, એટલે મેસના કર્મચારીઓ પણ તેને VIPની જેમ ટ્રીટ કરવા લાગ્યા.
   - કાવતરાખોર યુવતીએ થોડા સમય પહેલા એક રેલવે એસપીના ફોનથી પણ રૂમ બુક કરાવડાવ્યો હતો. તે થોડાક દિવસ પહેલા સીએસપી જ્યોતિ ઉમઠના લગ્નમાં પણ સામેલ થઇ હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 8th pass woman cheated the Indore police for 10 years having all facilities
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top