રાજસ્થાન: ત્રણ મહિના પહેલાં બનેલો બંધ તૂટ્યો, 8 કરોડ લિટર પાણી ગામોમાં ફરી વળ્યું

વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે, ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:05 AM
8 Crores Liters Of Water Receded In Villages at Jhunjhunu

ઝુંઝુનું: રાજસ્થાનના ઝુંઝુનુંના મલસીસર ખાતે 588 કરોડના ખર્ચે બનેલો બંધ તૂટી પડતાં અફડાતફડી મચી ગઈ હતી. બંધ તૂટતાં લગભગ 80 એમએલડી એટલે કે 8 કરોડ લિટર જેટલું પાણી આજુબાજુનાં ગામોમાં ફરી વળ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે અને નજીકની શાળાઓમાં રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી.

ત્રણ મહિના પહેલાં જ કામ પૂરું થયું હતું

આ યોજના ઓગસ્ટ 2013માં શરૂ થઈ હતી. 30 જુલાઈ 2016માં તેનું કામ સંપન્ન થવાનું હતું. પરંતુ ત્રણ મહિના પહેલાં જ બંધનું કામ પૂરું થયું હતું.

1473 ગામમાં પાણી પૂરું પાડવાનું હતું

આ યોજના હેઠળ 1473 ગામોમાં પાણી પૂરું પડાવવાનું હતું. પરંતુ હવે આ ગામડાં પાણી વિનાના રહેશે.

8 Crores Liters Of Water Receded In Villages at Jhunjhunu
8 Crores Liters Of Water Receded In Villages at Jhunjhunu
X
8 Crores Liters Of Water Receded In Villages at Jhunjhunu
8 Crores Liters Of Water Receded In Villages at Jhunjhunu
8 Crores Liters Of Water Receded In Villages at Jhunjhunu
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App