ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 70 years old man digging well to resolve shortage of water in village in Chhatarpur MP

  70 વર્ષનો આ વૃદ્ધ છે એક મિસાલ! પાણીની અછત દૂર કરવા પોતાના દમ પર ખોદે છે કૂવો

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 10:26 AM IST

  મધ્યપ્રદેશના સીતારામ રાજપૂત થાક્યા-હાર્યા વગર ગામને પાણીની સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે કૂવો ખોદી રહ્યા છે
  • સીતારામ જણાવે છે કે, 'ન તો સરકાર અને ન ગામના કોઇ વ્યક્તિએ મારી મદદ કરી.'
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીતારામ જણાવે છે કે, 'ન તો સરકાર અને ન ગામના કોઇ વ્યક્તિએ મારી મદદ કરી.'

   છતરપુર: ઢળતી ઉંમરે માણસ ખાટલે પડી રહેતો હોય છે, ત્યારે એવી ઉંમરમાં મધ્યપ્રદેશના એક વૃદ્ધ ગામની ભલાઇ માટે દિવસ-રાત કામ કરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના સીતારામ રાજપૂત થાક્યા-હાર્યા વગર ગામને પાણીની સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે કૂવો ખોદી રહ્યા છે. સીતારામની ઉંમર 70 વર્ષ છે અને આ ઉંમરે આવું મહેનતનું કામ માણસજાત માટે એક મિસાલ છે. જોવાની વાત એ છે કે તેમના આ કામમાં સરકાર તો ઠીક છે પણ ગામના લોકોએ પણ કોઇ મદદ નથી કરી. જ્યારે ગામમાં છેલ્લા અઢી વર્ષથી પાણીની ભયંકર અછત છે.

   શું છે મામલો

   - મામલો છતરપુરના હદુઆ ગામનો છે, જ્યાં છેલ્લા અઢી વર્ષથી પાણીની ગંભીર સમસ્યા છે. ગામના લોકો પાણી માટે તરસતા રહે અને સરકારને કોસતા રહે છે.

   - બીજી બાજુ સરકાર પણ એ બાબતે કોઇ જ ધ્યાન નથી આપતી અને ન તો ગામલોકોની સમસ્યા દૂર કરવા માટે કોઇ ઉપાય કરવામાં આવ્યા છે. ત્યારે 70 વર્ષના સીતારામ રાજપૂતે ગામમાં પાણીની અછતને દૂર કરવા માટે પોતાના દમ પર કૂવો ખોદવાનું નક્કી કરી લીધું.
   - સીતારામ જણાવે છે કે, 'ન તો સરકાર અને ન ગામના કોઇ વ્યક્તિએ મારી મદદ કરી.' જોકે પોતાની હિંમતના બળે સીતારામે જે કરી બતાવ્યું છે તેનાથી ગામલોકો હવે તેમના પર ગર્વ કરી રહ્યા છે.

  • 70 વર્ષના સીતારામ ગામના લોકો માટે કરી રહ્યા છે મહેનત.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   70 વર્ષના સીતારામ ગામના લોકો માટે કરી રહ્યા છે મહેનત.

   છતરપુર: ઢળતી ઉંમરે માણસ ખાટલે પડી રહેતો હોય છે, ત્યારે એવી ઉંમરમાં મધ્યપ્રદેશના એક વૃદ્ધ ગામની ભલાઇ માટે દિવસ-રાત કામ કરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના સીતારામ રાજપૂત થાક્યા-હાર્યા વગર ગામને પાણીની સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે કૂવો ખોદી રહ્યા છે. સીતારામની ઉંમર 70 વર્ષ છે અને આ ઉંમરે આવું મહેનતનું કામ માણસજાત માટે એક મિસાલ છે. જોવાની વાત એ છે કે તેમના આ કામમાં સરકાર તો ઠીક છે પણ ગામના લોકોએ પણ કોઇ મદદ નથી કરી. જ્યારે ગામમાં છેલ્લા અઢી વર્ષથી પાણીની ભયંકર અછત છે.

   શું છે મામલો

   - મામલો છતરપુરના હદુઆ ગામનો છે, જ્યાં છેલ્લા અઢી વર્ષથી પાણીની ગંભીર સમસ્યા છે. ગામના લોકો પાણી માટે તરસતા રહે અને સરકારને કોસતા રહે છે.

   - બીજી બાજુ સરકાર પણ એ બાબતે કોઇ જ ધ્યાન નથી આપતી અને ન તો ગામલોકોની સમસ્યા દૂર કરવા માટે કોઇ ઉપાય કરવામાં આવ્યા છે. ત્યારે 70 વર્ષના સીતારામ રાજપૂતે ગામમાં પાણીની અછતને દૂર કરવા માટે પોતાના દમ પર કૂવો ખોદવાનું નક્કી કરી લીધું.
   - સીતારામ જણાવે છે કે, 'ન તો સરકાર અને ન ગામના કોઇ વ્યક્તિએ મારી મદદ કરી.' જોકે પોતાની હિંમતના બળે સીતારામે જે કરી બતાવ્યું છે તેનાથી ગામલોકો હવે તેમના પર ગર્વ કરી રહ્યા છે.

  • આવું મહેનતનું કામ માણસજાત માટે એક મિસાલ છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આવું મહેનતનું કામ માણસજાત માટે એક મિસાલ છે.

   છતરપુર: ઢળતી ઉંમરે માણસ ખાટલે પડી રહેતો હોય છે, ત્યારે એવી ઉંમરમાં મધ્યપ્રદેશના એક વૃદ્ધ ગામની ભલાઇ માટે દિવસ-રાત કામ કરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના સીતારામ રાજપૂત થાક્યા-હાર્યા વગર ગામને પાણીની સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે કૂવો ખોદી રહ્યા છે. સીતારામની ઉંમર 70 વર્ષ છે અને આ ઉંમરે આવું મહેનતનું કામ માણસજાત માટે એક મિસાલ છે. જોવાની વાત એ છે કે તેમના આ કામમાં સરકાર તો ઠીક છે પણ ગામના લોકોએ પણ કોઇ મદદ નથી કરી. જ્યારે ગામમાં છેલ્લા અઢી વર્ષથી પાણીની ભયંકર અછત છે.

   શું છે મામલો

   - મામલો છતરપુરના હદુઆ ગામનો છે, જ્યાં છેલ્લા અઢી વર્ષથી પાણીની ગંભીર સમસ્યા છે. ગામના લોકો પાણી માટે તરસતા રહે અને સરકારને કોસતા રહે છે.

   - બીજી બાજુ સરકાર પણ એ બાબતે કોઇ જ ધ્યાન નથી આપતી અને ન તો ગામલોકોની સમસ્યા દૂર કરવા માટે કોઇ ઉપાય કરવામાં આવ્યા છે. ત્યારે 70 વર્ષના સીતારામ રાજપૂતે ગામમાં પાણીની અછતને દૂર કરવા માટે પોતાના દમ પર કૂવો ખોદવાનું નક્કી કરી લીધું.
   - સીતારામ જણાવે છે કે, 'ન તો સરકાર અને ન ગામના કોઇ વ્યક્તિએ મારી મદદ કરી.' જોકે પોતાની હિંમતના બળે સીતારામે જે કરી બતાવ્યું છે તેનાથી ગામલોકો હવે તેમના પર ગર્વ કરી રહ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 70 years old man digging well to resolve shortage of water in village in Chhatarpur MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `