ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 7 years old girl physically molested in Shahjahanpur of UP her condition is critical

  7 વર્ષની બાળકી સાથે ક્રૂરતાની હદો પાર, લોહીથી લથબથ હાલતમાં પંલગ નીચે ફેંકી

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 01:34 PM IST

  ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 7 વર્ષની એક બાળકી સાથે રેપિસ્ટે હેવાનિયતની હદો પાર કરી દીધી
  • પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. (પ્રતીકાત્મક તસવીર)
   શાહજહાંપુર (યુપી): ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 7 વર્ષની એક બાળકી સાથે રેપિસ્ટે હેવાનિયતની હદો પાર કરી દીધી. રેપ પછી લોહીથી લથપથ બાળકીને બેભાનીની હાલતમાં ફેંકીને આરોપી ફરાર થઇ ગયો. પોલીસે ઇલાજ માટે માસૂમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી છે, જ્યાં તેની હાલત અતિશય ગંભીર જણાવવામાં આવી રહી છે. શાહજહાંપુરના આરસી મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાતના લગ્નમાં સામેલ થવા આવેલી સાત વર્ષની એક બાળકી સાથે ક્રૂરતાની ઘટના બની છે.

   લોહીથી લથબથ હાલતમાં ફેંકી ગયો
   - પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસમાં લાગી ગઇ છે, જોકે હજુ સુધી રેપિસ્ટ અંગે કોઇ કડી મળી નથી.
   - આરસી મિશન પોલીસ સ્ટેશનના અધિકારી પ્રવેશ સિંહે જણાવ્યું કે નોઇડાની રહેવાસી એક મહિલા પોતાની સાત વર્ષની બાળકીને લઇને નણંદની દીકરીના લગ્નમાં રૌસર ગામ આવી હતી.
   - શુક્રવારની અડધી રાતે તેની દીકરીને સૂતી વખતે એક અજાણ્યો માણસ ઉઠાવીને લઇ ગયો અને તેની સાથે રેપ કર્યા બાદ લોહીથી લથપથ અને બેભાનીની હાલતમાં પલંગ નીચે ફેંકીને નાસી ગયો.
   - અતિશય લોહી વહી જવાને કારણે તેની હાલત ચિંતાનજનક છે.
   ઓડિશામાં સગીર દિવ્યાંગ બાળકી સાથે થયો હતો રેપ, થઇ હતી ગર્ભવતી
   - ગત દિવસોમાં ઓડિશામાં એક સગીર દિવ્યાંગ બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો હતો. એટલે સુધી કે ગામની પંચાયત સગીરા સાથે રેપ કરનારી વ્યક્તિને બચાવવામાં લાગી હતી.
   - પંચાયતે 4 મહિના સુધી આરોપી વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી અને મામલાને દબાવવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન પીડિત બાળકી ગર્ભવતી થઇ ગઇ, ત્યારે તેના ઘરવાળાઓએ પોલીસને ફરિયાદ કરી.
   - પોલીસે પણ મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી 48 વર્ષીય બ્રજબંધુ સાહુની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યુંકે આરોપી ગદાધર પ્રસાદ ગામવાસી છે અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
   - પોલીસે જણાવ્યું કે રેપની આ ઘટના લગભગ 4 મહિના જૂની છે. આરોપી બ્રજબંધુ સાહુએ પીડિતાના દિવ્યાંગ હોવાનો ફાયદો ઉઠાવીને તેની સાથે રેપ કર્યો.
  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 7 years old girl physically molested in Shahjahanpur of UP her condition is critical
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top